મોરબી : મોરબી તાલુકાના ટીંબડી ગામ નજીક પાણીમાં ડૂબી જતા એક આધેડનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે ટીંબડી ગામ નજીક હિતેશગીરી ચંદુગીરી ગોસ્વામી (ઉ.વ. 42, મૂળ રહે ભાવનગર) પાણીમાં ડૂબી ગયા હતા. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate