મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમા બ્લોક નંબર એમ 732ના બીજા માળેથી નીચે પટકાઈ જતા ડાયાભાઇ દલાભાઈ ચૌહાણ ઉ.50 નામના આધેડનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.