મોરબી : મોરબીના શકત શનાળામા રામજી મંદિર નજીક આવેલ વોકળામાં ડૂબી જતાં રામસુરભાઈ બીજલભાઈ વાંક ઉ.55 નામના આધેડનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.