મોરબી : મોરબીના લીલાપર રોડ પર રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. મોરબીનાં લીલાપર રોડ પર રહેતી પરિણીતા નિકિતાબેન મયુરભાઈ મકવાણા(ઉ.વ. 20)એ કોઈ કારણોસર ફીનાઇલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. આ મહિલાનો લગ્નગાળો દોઢ મહિનો છે. તેણે ક્યા કારણસર ફીનાઇલ પીધું તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne