હળવદ : હળવદ તાલુકાના ચુપણી ગામની સીમમાં ભાવનાબેન ઉકાભાઈ મકવાણા ઉ.30 નામના મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીની ઓરડીમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.