ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ રૂ.૮,૨૧,૦૦૦/-ના જીરાની ઘરફોડ ચોરી તથા ગેંગ કેસ મળી બે ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી અજય ઉર્ફે જલો ઉર્ફે ખુજલી ભુરીયા રહે. પાડાપુલ નીચે મૂળ રહે.ગામ બેટમા તા.દેપાલપુર જી, ઇન્દોરવાળાને એલસીબીની ટીમે પાડાપુલ નીચેથી ઝડપી પાડી ટંકારા પોલીસ મથકને સોંપી આપેલ છે.