માળિયા : માળિયા પોલીસ મથકના ચિટિંગના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપી પ્રકાશ ઉર્ફે પપ્પુ બીશ્ર્નોઈ રહે. જાલોર ( રાજસ્થાન)વાળો કચ્છના અંજારમાં હોય, એલસીબીની ટીમે ત્યાં જઈ આરોપીને પકડી પાડી માળિયા પોલીસ મથકને સોંપી દીધો છે.