મોરબી : મોરબી તાલુકા પોલીસે પીપળી નજીક મનોજભાઇ શામજીભાઇ ઉ.વ.૩૦ ને ગ્રીન લેબલ વ્હીસ્કીની 10 બોટલ કિંમત રૂ.6470 સાથે પકડી લઈ તેની સામે ગુનો નોંધીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.