મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ભડિયાદ રેલવે ફાટક પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી રોહિત જીતેશભાઈ કાંજીયા ઉ.25 રહે.માધાપર મોરબી વાળાને રોકડા રૂપિયા 200 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.