મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના ગાંધીચોકમાં નગર પાલિકાના દરવાજા પાસેથી આરોપી મોસીન રહીમભાઇ દલ ઉ.29 રહે.ક્રિષ્ના પાર્ક, વાવડી રોડ નામના ભંગરના ધંધાર્થીને જાહેરમાં ચકલી - પોપટનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 390 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.