ટંકારા : ટંકારા શહેરના લક્ષ્મીનારાયણ મંદીર પાસે શેરીમાંથી પોલીસે કાપડની થેલીમાં દાદરા, નગર હવેલી, દમન એન્ડ દીવ ઓન્લી લખેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની સાત બોટલ વિદેશી દારૂની લઈને નીકળેલા નિતીનભાઇ ઉર્ફે ગલુ સુખલાલભાઇ રાઠોડ નામના શખ્સને ઝડપી લઈ રૂપિયા 1600નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.