હળવદ : હળવદ - માળીયા હાઇવે ઉપર ત્રણ રસ્તા નજીકથી પોલીસે શંકાસ્પદ રીતે બાઈક લઈને નીકળેલા આરોપી મુકેશ લાલજી ડઢાણીયા રહે.રણછોડગઢ વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 562 સાથે ઝડપી લઈ રૂપિયા 30 બજારનું બાઈક કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.