મોરબી : મોરબીના જેતપર ગામેથી સગીરાનું અપહરણ કરી જનાર સુકેશ મંગલિયા નિનામાં ઉ.વ. ૧૯ રહે. જેતપર, ખરાવાડવાળાને સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આર. કે. ઝાલા, અનંતરાય પટેલ, અરવિંદસિંહ પરમાર , હરપાલસિંહ ઝાલા સહિતની ટીમે પકડી પાડી તેની પોકસો સહિતની કલમો ઉમેરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે ભોગ બનનાર સગીરાને પણ પોલીસે શોધી કાઢી આગળની કાર્યવાહી આદરી હોવાનું જાણવા મળ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne