મોરબી : મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ પર આવેલું ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર ખાતે પૂનમ નિમીત્તે આજે શનિવારે સાંજે 6:30 કલાકે 1100 દીવડાંની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિકોએ આ મહાઆરતીનો લાભ લીધો હતો.