મોરબી : મોરબીના કાયાજી પ્લોટ મિત્ર મંડળ દ્વારા આવતીકાલે તારીખ 30 ઓગસ્ટ ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે જીવા જાદુગરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. તો આ જાદુગરનો પ્રોગ્રામ નિહાળવા માટે સર્વે ભાઈઓ-બહેનોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.