ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના વિરપર નજીક જીજે - 12 - BY - 8716 નંબરના ટ્રક ટ્રેઇલરના ચાલકે ઇનોવા કારમાં જઈ રહેલા રાજકોટના રહીશ એડવોકેટ અજયભાઈ કાંતિલાલ જોશીની ઇનોવા કાર સાથે અકસ્માત સર્જી કારમાં નુકશાન પહોંચાડતા ટંકારા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.