મોરબી : મોરબી તાલુકાના ઊંચી માંડલ નજીક આવેલ ઝારકો સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહેતી પિન્કીબેન રાકેશભાઈ ચમાર ઉ.26 નામની પરિણીત મહિલાએ અગમ્ય કારણોસર લેબર કવાટર્સની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.