મોરબી : મોરબી તાલુકાના નીચીમાંડલ ગામ ખાતે આવાસના પ્લોટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં લુહારિયા પરિવારના 18 આવાસોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સરપંચ પદ્યુમનભાઈ, ઉપસરપંચ શાંતિલાલ કુંડારિયા તેમજ તલાટી મંત્રી હાજર રહ્યા હતા.