મોરબી : મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ ઉપરથી પ્રહલાદભાઇ નરભેરામભાઇ બારૈયાની માલિકીનું રૂપિયા 60 હજારની કિંમતનું હોન્ડા સાઈન મોટર સાયકલ ચોરાઈ જતા સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.