મોરબી : શિવપુર ગામમાં આવતીકાલે મંગળવારે ઐતિહાસિક નાટક ભજવાશે. શિવપુર ગામમાં આવતીકાલે તા. 9ને લાભપાંચમના રોજ શિવપુર યુવા ગ્રુપ દ્વારા રાત્રે 9-30 કલાકે રામજી મંદિર ચોક ખાતે ઐતિહાસિક નાટક રા'ખેંગાર યાને સતી રાણકદેવી અને કોમિક માણકીની માથાકૂટ ભજવવામાં આવશે. જેમાં આયોજકોએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..