ટંકારા : ટંકારા તાલુકાના નેશડા (ખા.) ગામમાં બુધવારે રાત્રે ગૌ-માતાના લાભાર્થે ઐતિહાસિક નાટક ભજવવામાં આવશે. નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નેશડા (ખા.) મુકામે આગામી તા. 6 ને બુધવારના રોજ રાત્રે 9-30 કલાકે ઉમિયા ગૌ-સેવા યુવક મંડળ દ્વારા ઐતિહાસિક નાટક 'કચ્છ કેસરી વિર અબડો જામ યાને સતી સુમરીઓ' અને કોમિક 'બુધ્ધિ ચટ' રજુ કરવામાં આવશે. વધુ માહિતી માટે મો. 99796 03949, 98796 38392 પર સંપર્ક કરી શકાશે. નાટકને માણવા આયોજકોએ જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચકરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..