મોરબી : મોરબીમાં તા. 30 નવેમ્બર 2025 ને રવિવારના રોજ સવારે 9:30 થી 11:30 કલાક દરમિયાન સ્વાસ્થ્યના સ્નેહમિલનનું આયોજન લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ મરીન રોડ, સરદારનગર, મોરબી નાગરિક બેન્ક સામે, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ સ્નેહમિલનમાં ડાયાબિટીસ, બીપી / કોલેસ્ટ્રોલ, વજન ઘટાડવા / વજન વધારવા, થાઇરોઇડ વગેરે અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવશે. આ સ્નેહમિલનમાં સીટ લિમિટેડ હોવાથી સીટ રિઝર્વ કરવા માટે આજે જ પ્રવીણા જાવિયા મો. નં. 6351500894 પર મેસેજ કરવો. કાર્યક્રમના અંતે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે.