શ્રેષ્ઠ હોટેલ અને ટેસ્ટી ફૂડ : પ્રોફેશનલ્સ દ્વારા ખાસ ડિઝાઇન કરવામાં આવેલ પેકેજ : ટૂરમાં ફ્લેમિંગો જેટલી વ્યવસ્થા બીજે ક્યાંય જોવા નહીં મળે( પ્રમોશનલ આર્ટિકલ) : દિવાળીની રજાઓમાં ફરવા જવું છે ? તો મોરબીવાસીઓ માટે ગુજરાતની નંબર વન ટ્રાવેલ કંપની ફ્લેમિંગો ટ્રાન્સવર્લ્ડ પ્રા.લી. જન્માષ્ટમીની રજાઓ માટે ફોરેન ટુરના ખાસ 20 વિશેષ પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજમાં ગુજરાતી પ્રોફેશનલ ટુર મેનેજર બધે જ ફરાવશે અને સ્થળોનું મહત્વ વ્યવસ્થિત રીતે સમજાવશે. ઉપરાંત તમામ જરૂરિયાતોનું ઝીણવટથી ધ્યાન રાખશે. તમામ સાઇટ સિન પણ કવર કરી લેવામાં આવશે. જેમાં કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહિ રહે. આ સાથે ઘણા પેકેજમાં મહારાજના હાથનું ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, કોન્ટીનેન્ટલ, ફાસ્ટફૂડ અને ઘણી બધી અલગ અલગ વેરાયટીનું વેજીટેરિયન અને જૈન ફ્લેમિંગો સ્પે. ફૂડ મળશે. આ ટુર પ્રોફેશનલ દ્વારા ડિઝાઇન કરેલ હોય છે. જેમાં ખાસ હોટેલ ફ્લેમિંગો દ્વારા સિલેક્ટ કરવામાં આવી હોય છે. સાથે તમામ વસ્તુની ઝીણવટભરી તકેદારી રાખવાની સાથે આ ટુર કાયમ માટે યાદગાર બની રહે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવે છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ બુક કરો.ફ્લેમિંગો ટુર્સબેન્ક ઓફ બરોડા પાસે, ધરતી ટાવરની સામે,સરદાર રોડ, મોરબીમો.નં. 9712958501કશ્મીર કોરિડોર ગ્રુપ ટુર●આ પેકેજ 7 રાત્રી 8 દિવસનું છે. ●ઉપડવાની તારીખ :9,11,14 નવેમ્બર●3 રાત્રી શ્રીનગર, 2 રાત્રી ગુલમર્ગ, 2 રાત્રી પહેલગામ ● પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 7 ડિનર સામેલ છેથ્રિલીંગ થાઈલેન્ડ●આ પેકેજ 6 રાત્રી 7 દિવસનું છે. ●ઉપડવાની તારીખ : 14,16 નવેમ્બર●2 રાત્રી ફુકેટ, 2 રાત્રી કરાબી, 2 રાત્રી બેંગકોક ● પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 6 ડિનર, 5 લંચ અને 2 લોકલ લંચ સામેલ છે.દિવાલી સ્પે. યુરોપ એક્સપિરિયન્સ●આ પેકેજ 14 રાત્રી 15 દિવસનું છે. ●ઉપડવાની તારીખ : 16 નવેમ્બર● 3 રાત્રી પેરિસ, 2 રાત્રી બ્રિસેલ્સ, 1 રાત્રી હેપનહેંગ, 2 રાત્રી એન્જલબર્ગ, 1 રાત્રી લોસાને, 1 રાત્રી ઝુરિચ, 1 રાત્રી ઇન્સબ્રુક, 1 રાત્રી પડોવા, 1 રાત્રી પાટ્રો અને 1 રાત્રી રોમ● પેકેજમાં 14 બ્રેકફાસ્ટ, 14 ઇન્ડિયન ડિનર, 10 લંચ અને 2 પેકડ લંચ સામેલ છે.એક્ઝોટિવ વિયેતનામ વિથ મહારાજ ટુર●આ પેકેજ 8 રાત્રી 9 દિવસનું છે. ●ઉપડવાની તારીખ : 10 નવેમ્બર●3 રાત્રી હો ચી મીન સિટી , 3 રાત્રી દાનાંગ, 1 રાત્રી હનોઈ, 1 રાત્રી હલોંગ● પેકેજમાં 8 બ્રેકફાસ્ટ, 1 લોકલ લંચ, 6 લંચ, 7 ડિનર, 2 પેકડ લંચ, 1 લોકલ ડિનર સામેલ છે.એક્સપિરિયન્સ સિંગાપોર, મલેશિયા એન્ડ ક્રૂઝ વિથ સિંગાપોર એરલાઇન્સ●આ પેકેજ 8રાત્રી / 9 દિવસ નું છે.●ઉપડવાની તારીખ : 5 નવેમ્બર●3 રાત્રી સિંગાપોર, 2 રાત્રી ક્રુઝ, 2 રાત્રી કુઆલાલમ્પુર,1 રાત્રી જેન્ટિંગ હાઇલેન્ડ્સ,●પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 1 પેકડ સ્નેક, 1 મિલ કૂપન, 1 પેકડ લંચ, 5 લંચ, 7 ડિનર સામેલ છે.એક્સપિરિયન્સ સિંગાપોર, મલેશિયા એન્ડ ક્રૂઝ વિથ વેઇટજેટ એરલાઇન્સ●આ પેકેજ 8રાત્રી / 9 દિવસ નું છે.●ઉપડવાની તારીખ : 5,19 નવેમ્બર●3 રાત્રી સિંગાપોર, 2 રાત્રી ક્રુઝ, 2 રાત્રી કુઆલાલમ્પુર,1 રાત્રી જેન્ટિંગ હાઇલેન્ડ્સ,●પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 1 પેકડ સ્નેક, 1 મિલ કૂપન, 2 પેકડ લંચ, 4 લંચ, 6 ડિનર સામેલ છે.એક્સપિરિયન્સ સિંગાપોર, મલેશિયા એન્ડ ક્રૂઝ વિથ ઈન્ડિગો એરલાઇન્સ●આ પેકેજ 9 રાત્રી / 10 દિવસ નું છે.●ઉપડવાની તારીખ : 6 નવેમ્બર●3 રાત્રી સિંગાપોર, 2 રાત્રી ક્રુઝ, 2 રાત્રી કુઆલાલમ્પુર, 2 રાત્રી જેન્ટિંગ હાઇલેન્ડ્સ,●પેકેજમાં 8 બ્રેકફાસ્ટ, 1 પેકડ સ્નેક, 1 પેકડ બ્રેકફાસ્ટ, 2 મિલ કૂપન, 5 લંચ, 8 ડિનર સામેલ છે.જાપાન બોનાન્ઝા ટુર વિથ મહારાજ●આ પેકેજ 9 રાત્રી / 10 દિવસ નું છે.●ઉપડવાની તારીખ : 10, 15 નવેમ્બર●3 રાત્રી ટોક્યો, 1 રાત્રી સિઝુકા ,1 રાત્રી હીરોસીમાં,4 રાત્રી ઓસાકા●પેકેજમાં 9 બ્રેકફાસ્ટ, 9 ડિનર, 1 બ્રન્ચ, 8 લંચ સામેલ છે.સેનિક બાલી - સિંગાપોર એરલાઇન્સ●આ પેકેજ 6 રાત્રી / 7 દિવસ નું છે.●ઉપડવાની તારીખ : 7 નવેમ્બર●6 રાત્રી બાલી આઇલેન્ડ ●પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 6 લંચ, 6 ડિનર સામેલ છે.સેનિક શ્રીલંકા ●આ પેકેજ 7 રાત્રી / 8 દિવસ નું છે.●ઉપડવાની તારીખ : 11,13,15,16 નવેમ્બર●1 રાત્રી કોલંબો, 2 રાત્રી કાન્ડી, 2 રાત્રી નોવારા ઇલ્યા, 2 રાત્રી બેન્ટોટા●પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 7 લંચ, 7 ડિનર સામેલ છે.સિક્કિમ સ્પ્લેન્ડર ડ્રિમ ટુર●આ પેકેજ 9 રાત્રી / 10 દિવસ નું છે.●ઉપડવાની તારીખ : 15 નવેમ્બર●3 રાત્રી ગંગટોક, 2 રાત્રી લાચૂંગ, 2 રાત્રી પેલિંગ, 2 રાત્રી દાર્જિલિંગ●પેકેજમાં 9 બ્રેકફાસ્ટ, 2 લંચ, 9 ડિનર સામેલ છે.યુનિકલી સિંગાપોર વિથ ક્રુઝ●આ પેકેજ 6 રાત્રી / 7 દિવસ નું છે.●ઉપડવાની તારીખ : 11, 13 નવેમ્બર●4 રાત્રી સિંગાપોર, 2 રાત્રી ક્રુઝ●પેકેજમાં 5 બ્રેકફાસ્ટ, 1 પેકડ સ્નેક, 1 પેકડ બ્રેકફાસ્ટ, 1 મિલ કૂપન, 3 લંચ, 5 ડિનર સામેલ છે.હોલ ઓફ સાઉથ આફ્રિકા●આ પેકેજ 13 રાત્રી / 14 દિવસનું છે.●ઉપડવાની તારીખ : 8, 11, 14 નવેમ્બર, 22 ફેબ્રુઆરી, 14 માર્ચ ●2 રાત્રી જોહાનિસબર્ગ, 2 રાત્રી ક્રુગર નેશનલ પાર્ક, 4 રાત્રી કેપ ટાઉન,3 રાત્રી જ્યોર્જ, 2 રાત્રી સનસિટી●પેકેજમાં 13 બ્રેકફાસ્ટ, 11 લંચ, 13 ડિનર સામેલ રહેશે.અમેઝિંગ ઓસ્ટ્રેલિયા● આ પેકેજ 11 રાત્રી / 12 દિવસનું છે. ●ઉપડવાની તારીખ : 12 નવેમ્બર●3 રાત્રી ગોલ્ડકોસ્ટ, 2 રાત્રી કેયર્નસ, 3 રાત્રી મેલબોર્ન, 3 રાત્રી●પેકેજમાં 11 ઇન્ડિયન બ્રેક ફાસ્ટ/ બ્રેક ફાસ્ટ/ પેકેડ બ્રેકફાસ્ટ, 10 લંચ/ પેકડ લંચ/કોન્ટિનેટલ લંચ, 11 ડિનર/ કોન્ટિનેટલ ડિનર સામેલ રહેશે.અમેઝિંગ અજરબાઈજાન●આ પેકેજ 7 રાત્રી / 8 દિવસ નું છે.●ઉપડવાની તારીખ : 10 નવેમ્બર●6 રાત્રી બાકુ, 1 ગબાલા, ●પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 7 લંચ, 7 ડિનર સામેલ છે.ભૂટાન ધ ડ્રેગન કિંગડમ ●આ પેકેજ 9 રાત્રી / 10 દિવસનું છે. ●ઉપડવાની તારીખ : 13 નવેમ્બર●આ પેકેજમાં 1 રાત્રી ફુંટશોલિંગ, 2 રાત્રી થિમ્પુ, 2 રાત્રી પુનાખા,3 રાત્રી પારો, 1 રાત્રી શિલીગુડી●પેકેજમાં 9 બ્રેકફાસ્ટ, 9 લંચ, 9 ડિનર સામેલ રહેશે.એસેન્સ ઓફ દુબઇ વિથ અબુધાબી●આ પેકેજ 7 રાત્રી / 8 દિવસનું છે. ●ઉપડવાની તારીખ : 8 નવેમ્બર◆ 6 રાત્રી દુબઇ, 1 રાત્રી...