પ્રખ્યાત ખેલૈયાઓ દ્વારા અપાશે ગરબાની એ ટુ ઝેડ તાલીમ : પાટીદાર નવરાત્રીમાં રમઝટ ગરબા ધમાલનું ગ્રુપ એકસાથે રમશે : પ્રથમ 50 મેમ્બર્સને 30 ટકાનું ડિસ્કાઉન્ટમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં પ્રખ્યાત ખેલૈયાઓ દ્વારા ચાલતા રમઝટ ગરબા ધમાલના કોચિંગ કલાસ તા.3 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યા છે. તો આ નવરાત્રીએ અવનવા ગરબા રમવા માટે થિરકતા ખેલૈયાઓને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ લઈ લેવા જણાવાયુ છે.મોરબીના શનાળા રોડ ઉપર ઓમ શાંતિ સ્કૂલની નજીક સરદારબાગ સામે વિભૂતિ હોલમાં સતત રમઝટ ગરબા ધમાલ દ્વારા તા. 1 અને 2 જુલાઈના સાંજે 5થી રાત્રે 11 સુધી ફ્રી વર્કશોપ યોજવામાં આવશે. ત્યારબાદ તા.3 જુલાઈએ સાંજે 7 વાગ્યાથી રેજીયલર બેચ શરૂ થશે. જેમાં પહેલા 50 મેમ્બરને 30 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.રમઝટ ગરબા ધમાલ છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે. આ વર્ષે ખાસ પાટીદાર નવરાત્રીમાં રમઝટનું ગ્રુપ સાથે રમશે. વધુમાં અહીં સુરતી એન્ડ સાલસા ગરબા પણ ખાસ શીખવવામાં આવશે. આ ઉપરાંત હોમ બેચ, અને પર્સનલ બેચની પણ સેવા આપવામાં આવે છે. અહીંથી પાટીદાર નવરાત્રીના પાસ પણ મળી રહેશે. નવરાત્રીએ અવનવા સ્ટેપ સાથે ગરબા કરવા ઇચ્છુક ખેલૈયાઓને તા.1 જુલાઈથી શરૂ થતાં ફ્રી વર્કશોપનો લાભ લેવા જલ્દીથી આપનું નામ રજીસ્ટર કરાવો.વિભૂતિ હોલ,સરદારબાગ સામે, ઓમ શાંતિ સ્કૂલ પાસે, શનાળા રોડ, મોરબીમો.નં.8347637994 (આ જાહેરાત છે, આમાં આપેલ વિગતોની સંપૂર્ણ જવાબદારી જાહેરાત આપનારની છે)