મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે દિવાળી અને નૂતન વર્ષ નિમિતે મહેન્દ્રનગર મિત્ર મંડળ દ્વારા સતત તેરમાં વર્ષે મહેન્દ્રનગરથી બહુચરાજી સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા સંઘ આજે તા.7 ના રોજ બપોરે 1 વાગ્યે જયમાતાજીના દિવ્ય ઘોષ સાથે મહેન્દ્રનગરથી બહુચરાજી સુધી પદયાત્રાએ રવાના થયો છે. જેમાં 200 જેટલા લોકો જોડાયા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..