મોરબી : મોરબી તાલુકાના માણેકવાડા ગામમાં આજે તા.14/12/2021ને મંગળવારે રાત્રે 9:30 કલાકે રોકડિયા હનુમાનજી મંદિરે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં ભજનીક પિયુષ મિસ્ત્રી અને વિજયભાઈ નિમાવત,તબલા વાદક કશ્યપ સાધુ,બેનજો જોગીરાજ સાધુ સહિતના કલાકારો સંતવાણીમાં રમઝટ બોલાવી ભક્તોને ડોલાવશે. માણેકવાડા ગામે આયોજીત કાર્યક્રમનો સર્વેને લાભ લેવા સુરેશભાઈ રામાનુજ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..