પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ (પીઠડ) દ્વારા રામામંડળ રમાશે: સામૈયું અને ભોજન સમારંભ સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાશેમોરબી અપડેટ : મોરબીમાં શક્તિ ટાઉનશિપ - 2, ડ્રીમહોમ - 403 ખાતે જયસુખભાઈ હરિભાઈ ભોજાણી પરિવાર દ્વારા આગામી તા. 22/08/2026, શનિવારના રોજ ભવ્ય રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.આ ધાર્મિક પ્રસંગે પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ (પીઠડ) દ્વારા રામામંડળ રમાશે. કાર્યક્રમની વિગત મુજબ, સાંજે 4:00 વાગ્યે રામદેવજી મહારાજનું સામૈયું યોજાશે, ત્યારબાદ સાંજે 7:00 વાગ્યે ભોજન સમારંભ અને રાત્રે 9:00 વાગ્યે રામામંડળ શરૂ થશે. આ પાવન અવસરે ઉપસ્થિત રહેવા આયોજક જયસુખભાઈ હરિભાઈ ભોજાણી (મો. 99092 16210) દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #MorbiUpdates #Ramamandal #ShaktiTownship #ReligiousEvent #Ramdevpir #GujaratNews