માળિયા (મિયાણા) : શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે ખાખરેચી ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા 16 ઓગસ્ટ ને શનિવારના રોજ સવારે 8 કલાકે શ્રી નકલંક મંદિર થી શ્રી જડેશ્વર મહાદેવ મંદિર સુધી યોજાશે. ખાખરેચી શોભાયાત્રા સમિતિ દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં જોડાવા સૌને ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું છે.