મોરબી : બંધુનગર ગામ સમસ્ત તથા શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા બંધુનગર ખાતે તા. 16-8-2025ને શનિવારના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 2025નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 8 કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાશે. તો આ યાત્રાનો લાભ લેવા બંધુનગર ગામ સમસ્ત તથા શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.