મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શનાળા રોડ ઉપર આવેલા સ્કાય મોલ ખાતે બીજા માળે નમસ્તે ઇન્ડિયા ઇવેન્ટ દ્વારા તા.23 અને 24 ઓગસ્ટના રોજ ઇન્ડિયા જવેલરી શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે 11થી સાંજે 7:30 સુધીનો છે.નમસ્તે ઇન્ડિયા ઇવેન્ટ દ્વારા અત્યાર સુધીમાં અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, વડોદરા, કતારગામ અને મુંબઇ સહિતના શહેરોમાં અનેક એક્ઝિબિશનના સફળ આયોજનો કરવામાં આવ્યા છે. મોરબીના આંગણે ફરી વખત આ એક્ઝિબિશન યોજાવા જઇ રહ્યું છે. જેમાં ફ્રી એન્ટ્રી છે. તો જરૂરથી પધારજો.આ પ્રસંગે જ્વેલરી ઉદ્યોગની ખ્યાતનામ બ્રાન્ડ્સ ભાગ લેશે :● AWAKEN Jewels – લેબગ્રોન ડાયમંડ જ્વેલરીમાં ખાસ ઓળખ.● Bahuchar Jewels – મોડર્ન ટચ સાથે ટ્રેન્ડી જ્વેલરી કલેક્શન માટે જાણીતા.● C. Mansukhlal– હેરિટેજ અને પ્રીમિયમ ડિઝાઇન સાથેનું વિશિષ્ટ પ્રદર્શન.● Ehvara Jewels – રોયલ લુક અને ફાઇન ક્રાફ્ટસમેનશિપ માટે પ્રસિદ્ધ.● Gopinath Jewellers – આધુનિક તથા રૂટિન વેર ડિઝાઇન માટે લોકપ્રિય.● MK Jewels – બ્રાઇડલ અને પાર્ટી વેર કલેક્શનનું અનોખું સ્થાન.● NJL – House of Jewellery – Crafting Luxury with Legacy since 1972 – હેરિટેજ, ગોલ્ડ, ડાયમંડ અને પોલકી જ્વેલરી.● NPJ Jewellers – પ્રીમિયમ હીરા, પોલકી તથા બ્રાઇડલ જ્વેલરી માટે જાણીતા.● Parekh Ornaments LLP – ક્લાસિક ગોલ્ડ અને એથનિક ટચ માટે પ્રખ્યાત.● Ratnam Jewellers – ટ્રસ્ટ અને ક્વોલિટીનું નામ, ખાસ કરીને વેડિંગ કલેક્શન માટે.● Sejal Jewellers – નવતર ડિઝાઇન અને સ્ટાઇલિશ જ્વેલરી માટે યુવાનોની પસંદગી.●Zinzuwadia Jewellers – પરંપરા અને નયનરમ્ય કારીગરીનું શ્રેષ્ઠ મિશ્રણવિશાળ કલેક્શન:1. પ્રસંગ માટે ખાસ ડિઝાઇન:● વેડિંગ અને બ્રાઇડલ● એન્ગેજમેન્ટ રિંગ્સ● બેબી શાવર જ્વેલરી● રુટિન વેર2. વિશેષ પ્રકારની જ્વેલરી:● પોલકી, ટેમ્પલ અને જડાઉ ડિઝાઇન● રિયલ ડાયમંડ અને એન્ટિક કલેક્શન● હેવી અને લાઇટવેઇટ વિકલ્પોતા.23 અને 24 ઓગસ્ટસમય : 11થી 7:30સ્થળ : સ્કાય મોલ (બીજો માળ)શનાળા રોડ, મોરબીમો.નં.9638711633