હળવદ : હળવદના બાપા સીતારામ મઢુલી અન્નક્ષેત્રના લાભાર્થે આજે તા. 16-1-2025 ને ગુરુવારના રોજ રાત્રે 9:30 કલાકે વિનોબા ગ્રાઉન્ડ, દશા મા મંદિર પાસે, હળવદ ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક ડાયરામાં ભજનીક અલ્પાબેન પરમાર, ભજનિક જયમંતભાઈ દવે, લોક સાહિત્ય રાવીન્દ્રભાઈ સોલંકી, લોક સાહિત્ય પી.વી.જાદવ, સંતવાણી આરાધક હાર્દિક ઠાકર દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે.