ગોલ્ડ જવેલરી આર્ટિસ્ટમાં વિશ્વના ટોપ -5મા સ્થાન ધરાવતા સુરતના ગોલ્ડન જવેલ્સ દ્વારા મોરબીમાં સતત સાતમી વખત પાંચ દિવસના એક્ઝિબિશનનું આયોજન ગ્રાહકોને રમવા મળશે કસીનો, રોલેટ ઉપર નક્કી થશે મજૂરી ઉપર 20થી લઈને 100 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : જેકપોટ ઉપર મજૂરી અને બધા એક્સ્ટ્રાચાર્જ માફ રૂ.5 હજારથી લઈને 30 લાખ સુધીની કિંમતની સિંગલ પીસ જવેલરીની વિશાળ રેન્જ : દરેક જવેલરી ઉપર ગ્રાહકને ઘેર બેઠા લાઈફટાઈમ સર્વિસ ફ્રી મળશે ( પ્રમોશનલ આર્ટિકલ ) મોરબી : મોરબીવાસીઓ માટે ગોલ્ડ જવેલરી ખરીદવાનો અણમોલ અવસર આવ્યો છે. કારણ કે મોરબીના આંગણે જ એડન હિલ્સ ખાતે ગોલ્ડન જવેલરીનું ભવ્ય એક્ઝિબિશન તા.13 થી 17 સતત સાતમી વખત યોજાવા જઈ રહ્યું છે. આ એક્ઝિબિશનમાં રૂ.5 હજારથી લઈને 30 લાખ સુધીની કિંમતની સિંગલ પીસ જવેલરીની વિશાળ રેન્જ છે.સાથોસાથ જવેલરી ઉપર લાઈફટાઈમ ઘેર બેઠા સર્વિસ ફ્રી મળી રહી છે. વધુમાં આ વખતે એક્ઝિબિશનનું નવું નજરાણું લાઈવ કસીનો રહેશે જે રમીને ગ્રાહકો ડિસ્કાઉન્ટ મેળવી શકશે. સુરતનું ગોલ્ડન જવેલ્સ વિશ્વના ટોપ -5 ગોલ્ડ જવેલરી આર્ટિસ્ટમાં સ્થાન ધરાવે છે. ત્યારે આવી બ્રાન્ડ સતત છ વખત મોરબીમાં સફળ એક્ઝિબિશન કરી ચુકી છે. હવે સાતમી વખત મોરબીના આંગણે ગોલ્ડન જવેલરીનું એક્ઝિબિશન લઈ આવી છે. આ એક્ઝિબિશનનો મોરબીમા ઘુંદળા રોડ ઉપર એડન હિલ્સમાં આવેલ બેડમિન્ટન હોલ ખાતે તા.13 થી 17 માર્ચ યોજાવાનું છે. જેનો સમય સવારે 10:30 થી રાતે 11 સુધીનો છે. આ એક્ઝિબિશનમાં નત નવીન ડિઝાઇનના કોન્સેપટની જવેલરી જેવીકે ઇટાલિયન, વુડ, રોઝ ગોલ્ડ, મેન્સ સહિતનું આકર્ષક કલેક્શન જોવા મળશે. આ સાથે હમણાં જ લોન્ચ થયેલ આહાના કલેક્શન તેમજ મધર ઓફ પલના કોન્સેપટ સાથેની નત નવીન ડિઝાઇન પણ આ એક્ઝિબિશનમા હશે. ઉપરાંત હાલનું ટ્રેન્ડિંગ લાઈટવેટ તેમજ હમણાં જ લોન્ચ થયેલુ સી સેલ કલેક્શન પણ અહીં મળશે.વધુમાં અહીં સિંગલ એડિશન જવેલરી એટલે કે સમગ્ર વિશ્વનું એક માત્ર માસ્ટર પીસ પણ ઉપ્લબ્ધ છે. આ એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે અહીં રૂ. 5 હજારથી લઈને રૂ. 30 લાખ સુધીની સિંગલ પીસ જવેલરી મળશે. સાથોસાથ જવેલરી ઉપર લાઈફટાઈમ સર્વિસ ફ્રી મળે છે. અને આ સર્વિસનો લાભ ગ્રાહકો ઘરેબેઠા પણ મેળવી શકે છે. એક્ઝિબિશનમાં આવનાર તમામ મુલાકાતીઓ માટે વેલકમ ડ્રિંક્સ અને સ્નેક્સની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ વખતે એક્ઝિબિશનનું મુખ્ય આકર્ષણ લાઈવ કસીનો રહેશે. આ કસીનો રમીને ગ્રાહક ડિસ્કાઉન્ટ મેળવી શકશે. રોલેટ ફેરવ્યા બાદ ગ્રાહક મજૂરી ઉપર 20 ટકાથી લઈને 100 ટકા સુધીની છૂટ મેળવી શકશે. ઉપરાંત જો જેકપોટ નીકળશે તો ગ્રાહકને મજુરી તેમજ જડતર, સ્ટોર, ડાયમંડ સહિતનો એક્સ્ટ્રા ચાર્જ માફ કરી દેવામાં આવશે. સુરતના ગોલ્ડ જવેલ્સ દ્વારા અત્યાર સુધીમાં રાજકોટ, વડોદરા, ગાંધીધામ, ભાવનગર ઉપરાંત બેંગ્લોર, પુણે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સહિતના અનેકવિધ શહેરોમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તમામ એક્ઝિબિશન સફળ રહ્યા છે. ત્યારે હવે ફરી મોરબીના આંગણે પણ આ એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે. તો એડન હિલ્સ ખાતે આ એક્ઝિબિશનમા પધારીને આકર્ષક ગોલ્ડન જવેલરીની ખરીદી કરો અને કસીનો રમીને ડિસ્કાઉન્ટ મેળવો. વધુ વિગત માટે સુરજભાઈ વાઘાણી મો.નં. 9825675999 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.