મોરબી : ધૂનડા (સ.) ખાતે શ્રી પીઠળાઇ ગૌ-સેવા રામામંડળ પીઠડનું પ્રખ્યાત રામામંડળ સંગીતમય શૈલીમાં તારીખ 18/5/2019ને શનિવારે રાત્રે 09:00 કલાકે રમાશે. કડીવાર પરિવાર દ્વારા આયોજિત આ રામામંડળની સંગીતમય રજુઆત માણવા હસુભાઈ તથા મિલનભાઈ સહિત કડીવાર પરિવારે જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news