ધો.1થી 12 સુધીના બધી શાળાના બધા જ માધ્યમના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે : ચાર કેટેગરીમાં સ્પર્ધા યોજાશે, વિજેતાને ટ્રોફી તથા ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર અપાશે : 31 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે, 30 એપ્રિલ સુધીમાં ડ્રોઇંગ સબમિટ કરવાનું રહેશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના વિદ્યાર્થીઓનું હુનર નિખરે તેવા હેતુથી 'રંગસૃષ્ટિ' રંગપુરણી સ્પર્ધાનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધમાં ધો.1થી લઈ ધો.12 સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. તો આજે જ રજિસ્ટ્રેશન કરાવો. ક્રીએટીવ આર્ટ ઝોન અને છબી આર્ટ સ્ટુડિયો દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો.1થી 3, ધો.4થી 6, ધો.7થી 9 અને ધો.10થી 12 એમ ચાર કેટેગરીમાં સ્પર્ધા યોજવામાં આવશે. બધી શાળાઓના બધા જ માધ્યમોના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ સ્પર્ધાની પ્રવેશ ફી માત્ર રૂ.200 છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ રહેશે. ડ્રોઇંગ સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ રહેશે. પ્રથમ 3 ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે. 3 રનર્સઅપ એન્ટ્રીઓને ભેટ આપવામાં આવશે. ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ ભાગ લેવા માટે પોતાની શાળાએથી ફોર્મ મેળવી ભરવાનું રહેશે.સ્પર્ધામાં ભાગ લેવા માટે આજે જ સંપર્ક કરોમુકેશ પરમાર મો.9714202858ક્રિષ્ના કાકડિયા મો.7016832769કિંજલ જોગીદાસ મો.9428179171