મોરબી : પવિત્ર રમજાન માસની ખુદાની બંદગી કરી અને રોજુ રાખી ઉજવણી કરવામાં આવી રહી છે . એક મહિના માટે રમઝાન માસમાં મુસ્લિમ સમુદાય અલ્લાહની બંદગી કરે છે. આ માહે રમઝાનમાં મોરબીના અબ્દુલભાઇ જમાલભાઈ રાઉમાની દીકરી માહુન રાઉમાએ આજે 16મુ રોજુ રાખી ખુદાની ઈબાદત કરી છે.