હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે હનુમાનજી મંદિર નજીક GJ-36-R-9218 નંબરના કાર ચાલકે ધ્યાની અશ્વિનભાઈ સોનાગ્રા ઉ.4 નામની બાળકીને હડફેટે લઇ ઇજા પહોચાડતા બાળકીના માતા હેતલબેન અશ્વીનભાઇ સોનગ્રાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.