મોરબી : મોરબી જુના બસસ્ટેન્ડ નજીકથી રાજનંદિની નામની અંદાજે 12 વર્ષની બાળકી મળી આવેલ છે. બાળકીની પૂછપરછ કરતા તેના પપ્પાનું નામ પીન્ટુભાઇ ઉર્ફે રાજુભાઈ જણાવેલ છે. જો કોઈને બાળકી વિષે કે બાળકીના વાલી વારસો અંગે માહિતી હોય તો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક અથવા તો મોબાઈલ નંબર 9316755311 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..