મોરબી : મોરબી તાલુકાના માણેકવાડા ગામેથી ગત તા.24 એપ્રિલના રોજ ઘરેથી સસ્તા અનાજની દુકાને રાશન લેવા જવાનું કહીને નીકળેલી પાયલબેન રમેશભાઇ ચૌહાણ ઉ.21 નામની યુવતી ગઈકાલે મોરબી તાલુકા પોલીસ મથકે હાજર થઈ હતી અમે પોતાને પ્રેમ સંબંધ હોય પોતાના મેળે ઘેરથી ચાલી ગઈ હોવાનું પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું.