મોરબી : મોરબીના શક્ત શનાળા ગામે શક્તિપ્લોટ શેરી નંબર 2મા રહેતા લતાબેન રતિલાલ પરમાર ઉ.27 નામની યુવતીએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.