હળવદ : હળવદ તાલુકાના ગોરી ઘનશ્યામપુર ગામે રહેતા અનિતાબેન માવજીભાઈ રાઠોડ ઉ.20 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર બપોરના સમયે છતમાં હુક સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.