મોરબી : મોરબી નજીક આવેલ સીરામીક ફેકટરીમાં રમતા રમતા પડી જવાથી બાળાનું મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લાલપર ગામ પાસે આવેલ ઝેડ વિટ્રીફાઇડ નામના સીરામીક કારખાનામાં ગતતા.11 મેં ના રોજ રવીનાબેન અનિલભાઈ સિસોદિયા નામની દોઢ વર્ષની બાળા રમતી હતી અને રમતા રમતા પડી જવાથી ઇજા થતાં આ બાળાને તાકીદે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી.જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવના રાજકોટથી આજે કાગળીયા આવતા તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne