મોરબી : માળીયા મિયાણા શહેરમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોટી બજાર વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી અયુબભાઈ ઉમરભાઈ સામતાણી ઉ.32 રહે.કોળીવાસ વાળાને ઝડપી લઈ રોકડા રૂ.450 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કર્યું કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.