મોરબી : માળીયા મિયાણા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન માસુમશાપીરની દરગાહ પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી ગુલામ સીદીકભાઈ ભટ્ટી ઉ.40 રહે.નવા રેલવે સ્ટેશન પાસે માળીયા મિયાણા વાળાને રોકડા રૂ.270 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.