વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સરતાનપર ગામની ચોકડી પાસે દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી દલપતભાઈ લાલજીભાઇ ખાખડીયા રહે.હાલ સરતાનપર મૂળ રહે.ઇશદ્રા તા.ધ્રાંગધ્રા વાળાને રોકડા રૂપિયા 400 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઇ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.