હળવદ : હળવદના મેઈન રોડ પર ડો. માલમપરા સાહેબની હોસ્પિટલ એટલે કે પાર્થ હોસ્પિટલમાં આખો શ્રાવણ માસ દાંતનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે. શ્રાવણ માસ નિમિત્તે તારીખ 5 ઓગસ્ટ થી 5 સપ્ટેમ્બર સુધી ડો. ખુશ્બુ વ્યાસ (દાંતના સર્જન) આ ફ્રી નિદાન કેમ્પમાં સેવા આપશે. જેમાં દાંતને લગતી વિવિધ સારવારનો લાભ દર્દીઓ લઈ શકશે.