મોરબી : મોરબીમા વિદેશીદારૂના અનેક ગુન્હામાં સંડોવાયેલ કાલિકા પ્લોટમાં રહેતા અસલમ સલીમભાઈ ચાનીયા નામના શખ્સ વિરુદ્ધ પાસ દરખાસ્ત મંજુર થતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી લઈ અમદાવાદ જેલ હવાલે કર્યો હતો.