મોરબી : મોરબીમાં આજે સાંજના અરસામાં વાવાઝોડાએ અનેક સ્થળોએ નુકસાની કરી છે. વાવડી રોડ ઉપર ખાણી-પીણીની એક કેબિન ભારે પવનના કારણે ઊંઘી પડી ગઈ હતી. આ ઉપરાંત ટેબલ ખુરશી પણ વિખેરાઈ ગઈ હતી. જ્યારે અન્ય ખાણી પીણીના ધંધાર્થીઓએ પણ પોતાની કેબિન અને માલ સામાન મહામહેનતે બચાવ્યો હતો.જુઓ વિડિયો..👇https://youtube.com/shorts/qsfkZPd2Wjk?si=oBNM1bb9CVglqJDn