વાયરલેસ એસેસરીઝ ઉપર એક્સ્ટ્રા 10 ટકા ડિસ્કાઉન્ટ :જન્માષ્ટમી માટે જીન્સ-ટી શર્ટનો નવો સ્ટોક આવી ગયો તમામ બ્રાન્ડના જીન્સ, શર્ટ, ટીશર્ટ, શોટર્સ, નાઈટડ્રેસ, અન્ડર ગારમેન્ટ્સ ઉપલબ્ધ બ્રાન્ડેડ જીન્સ રૂ. 1200થી શરૂ અને શર્ટ ટી શર્ટ રૂ. 400થી શરૂ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ધ બ્રાન્ડ 36 સ્ટોરને આજે એક વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ત્યારે આ એનિવર્સરી નિમિતે 5 દિવસ માટે ઓફર્સની રમઝટ બોલી રહી છે. બ્રાન્ડેડ કલોથ ઉપર 40થી 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ તેમજ વાયરલેસ એસેસરીઝ ઉપર એક્સ્ટ્રા 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમામ બ્રાન્ડના જીન્સ, શર્ટ, ટીશર્ટ, શોટર્સ, નાઈટડ્રેસ અને અન્ડર ગારમેન્ટ્સ ઉપર 40થી લઈને 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. તો એક વખત જરૂર પધારો. મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે સ્પાઈસી સ્પૂન હોટેલ પાસે ઓમ શોપિંગમાં બીજા માળે ધ બ્રાન્ડ 36 સ્ટોર કાર્યરત છે. અહીં મેન્સવેરની સંપૂર્ણ રેન્જ મળશે. જેમાં બ્રાન્ડેડ જીન્સ, શર્ટ, ટીશર્ટ, શોટર્સ, નાઈટડ્રેસ, અન્ડરગારમેન્ટ્સ વોલેટ વગેરે મળશે. આ બ્રાન્ડેડ અપિરિયલ જેમાં ટોમી હિલફિગર, બિંગ હ્યુમન, ફ્લાઈંગ મશિન, પેપે જીન્સ, મુફ્તી, સ્પાઈકર, સિલેકટેડ હોમની, યુએસ પોલો, બફેલો, લી કૂપર, નૌટીકા, નુમેરો ઉનો વગેરે બ્રાન્ડમાં ડિસ્કાઉન્ટ ભાવે કલોથ મળશે. ધ બ્રાન્ડ 36 સ્ટોરને એક વર્ષ પૂર્ણ થતાં 5 દિવસની ઓફર શરૂ થઈ છે. જેમાં એમઆરપીથી ઓછામાં ઓછું 40 ટકાથી 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. અહીં બ્રાન્ડેડ જીન્સ 1200થી શરૂ અને શર્ટ ટી શર્ટ રૂ. 400થી શરૂ થશે. અહીં નાઇક, રીબોક, પુમા, સ્કેચર્સ, એડીડાસ, ક્રોક્સ, બાટા, કેમ્પસ, સ્પાર્કસ, સહિતની બ્રાન્ડના શૂઝ, સ્લીપર, સ્લાઇડર અને સેન્ડલની અનેક વેરાયટી ઉપલબ્ધ છે. લેડીઝ ફૂટવેર માં એલેનસોલી, વાન હુસેન, ડ્રેસબેરી, અનોક, કોર્સિકા, ન્યૂબેલેન્સ, સ્કેચર્સ, કેટવોક, હાઉસ ઓફ પટોડી વગેરે બ્રાન્ડમાં નવો સ્ટોક આવેલ છે. ટ્રોલી બેગ, લેડીઝ પર્સ, બેગ પેક, લેડીઝ ટોપમાં પણ ઓછામાં ઓછું 70 ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે. તથા વાયરલેસ નેક બેન્ડ, હેન્ડસફ્રી, સ્માર્ટ વોચ, બ્લુટૂથ સ્પીકર, હોમ થિયેટર, સાઉન્ડ બાર, પાવર બેન્ક, હેડફોન, ઓનલાઇનથી ઓછામાં ઓછું 25 ટકા જેટલા ડિસ્કાઉન્ટ સાથે મળશે. તેની ઉપર પણ અલગથી એક્સ્ટ્રા 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. જેમાં જેબીએલ, સેનહેઇસન, બોસ, માર્શલ, રિયલ મી, એમઆઈ, વન પ્લસ, ફાયર બોલ્ટ, ઝીબ્રોનિક, નોઇસ સહિતની બ્રાન્ડની પ્રોડક્ટ ઉપલબ્ધ છે. અહીં શોપિંગ કરવા આજે જ પધારો. વધુ વિગત માટે મો.નં. 8799684262 અથવા 98253 47606 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. અવનવી ઓફર્સ જાણવા ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરો https://www.instagram.com/accounts/login/?next=/thebrand36store_morbi/