ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક ભીમનાથ રોડ ઉપર જીજે - 12 - બીટી - 6617 નંબરના ટ્રકની કેબિનમાં આગ લાગતા આગની આ ઘટના અંગે ટ્રાન્સપોર્ટ પેઢીના સંચાલક કલ્પેશભાઈ કેશવજીભાઈ શેરસિયાએ ટંકારા પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.