મોરબી : માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામે આવેલ વાસુકી ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝમાં જીજે - 36 - એસ - 2882 નંબરના લોડરમાં કોઈ કારણોસર આગ લાગતા બનાવ અંગે પોલીસે જાણવા જોગ એન્ટ્રી કરી તપાસ શરૂ કરી છે.